તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને ઉત્પાદનમાં નફાનો ભાવ આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીઅખિલ ભારતીય કિસાન સેનાના ભાવેશ માખેસાણાએ જણાવ્યુ હતું કે, સરકારી નોકરીયાતનાં પગારપંચમાં વધારો થાય તેમ ધરતીપુત્ર માટે પણ તેમણે ભાવ આપવા જોઇએ. 65 ટકા ખેડૂતો છે જેમને પુરતો ભાવ મળતો નથી. રાજકીય પક્ષો દ્વારા રાજકારણ રમતા હોવાથી અન્યાય સહન કરવો પડે છે.

સરકાર દ્વારા લાંબા ગાળાની કિસાનલક્ષી કોઇ યોજના હોવાને કારણે ભાવ મળતા નથી. ખેડૂતોને યોગ્ય ભાવ મળવાને કારણે વર્ષોના દેવામાં ડુબી જાય છે. કિસાનોની કોઇ જાતી નથી એટલે નેતાઓ તેમના માટે નફાનો ભાવ નહીં અપાવે તો આવનાર સમયમાં જન આંદોલન કરાશે. તેવી ચિમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો