તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ગુજરાત રાજય બટાલીયન એનસીસી કેમ્પ યોજાયો હતો. જેમાં જૂનાગઢ

જૂનાગઢમાં ગુજરાત રાજય બટાલીયન એનસીસી કેમ્પ યોજાયો હતો. જેમાં જૂનાગઢ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ગુજરાત રાજય બટાલીયન એનસીસી કેમ્પ યોજાયો હતો. જેમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની કોલેજોનાં 410 કેડેટોએ 10 દિવસ સુધી તાલીમ મેળવી હતી. જેમાં ઉના એસએમવી કોલેજનાં કેડેટોએ કબડ્ડી અને ડ્રીલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દ્વિતીય સ્થાન મેળવતા સિધ્ધીને કમાન્ડીંગ ઓફીસર, એનસીસી ઓફિસર અને આચાર્ય સહીતનાં ટ્રસ્ટી મંડળે બિરદાવી હતી. તસવીર- જયેશ ગોંધીયા

ઉનાનાં છાત્રો કબડ્ડીમાં વિજેતા

અન્ય સમાચારો પણ છે...