• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનીકૃષ્ણ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી સાેમૈયા મુસ્કાન અશોકભાઇએ

જૂનાગઢ | જૂનાગઢનીકૃષ્ણ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી સાેમૈયા મુસ્કાન અશોકભાઇએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનીકૃષ્ણ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી સાેમૈયા મુસ્કાન અશોકભાઇએ માર્ચ-2017માં લેવાયેલી ધો.10ની પરીક્ષામાં 97.80 પીઆર મેળવી શાળા તેમજ સિંધી લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે. મુસ્કાનના સારાં પરિણામ બદલ શાળાના સંચાલક હરદાસભાઇ વાઢેર તેમજ આચાર્ય દક્ષાબેને શુભેચ્છા પાઠવી છે.

જૂનાગઢની મુસ્કાને ધોરણ 10માં 97.80 પર્સન્ટાઇલ મેળવ્યા

અન્ય સમાચારો પણ છે...