દશનામ ગૌસ્વામી સમાજનો વિકાસ કરવાના શપથ લીધાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં ભીડભંજનમાં જ્ઞાતિ મંડળની મિટીંગ મળી હતી

જૂનાગઢમાંઆવેલા ભીડભંજનમાં ગોપાલાનંદબાપુ, મહંત તનસુખગીરીબાપુના અધ્યક્ષ સ્થાને દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળના આગેવાનોની મિટીંગ મળી હતી. તકે શહેરમાં વસતા 8000 જેટલા ગૌસ્વામી સમાજને એક સંગઠનથી જોડી દરેક સમાજના કાર્યો અને સાધુસંતો સાથે રહી સમાજમાં શિક્ષણ, સંગઠન, સમાજના બાળકો અને દીકરીઓ માટે શિક્ષણનો વ્યાપ વધારી સમાજનાે વિકાસ કરવાના શપથ લીધાં હતાં. મિટીંગમાં મંડળના પ્રમુખ રૂપેશગીરી, ઉપપ્રમુખ વિનોદભારથી, રતીગીરીજી, મહેશગીરીજી, હેમગીરીજી, ભુપતગીરીજી, બાલગીરીજી સહીતના બહેાળી સંખ્યામાં સમાજના આગેવાનેા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...