તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનને માર મારી ચેનની લૂંટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીનાશાપુરમા રહેતા અમિત જગજીવન અટારા નામના યુવાનને અગાઉદિલીપ રબારીની પત્નિ સાથે સાથે મિત્રતા હતી.જેવાતનું મનદુખ રાખી નિકુંજ દિલીપ પરમાર,દિલીપ કાના રબારી,ખીમા કાના રબારી,ડાયા જિણા રબારી,વિસા જીણા રબારી,સહિતના કેટલાક શખ્સે હથિયાર અને છરીથી અમિત પર હુમલો કર્યો હતો.અને તેનો રૂ 45000ની કિમતનો ચેઇન લુંટી ગયા હતા.તેમજ યુવાનની બહેનનું અપહરણ કરી બન્ને ભાઇ બહેનને મારી નાખવાની ધમકી અાપી ફરાર થઇ ગયા હતા. ઘટના બાદ યુવાનને હોસ્પીટલ ખસેડાયો હતો. અા અંગે વંથલી પોલીસે ગુનો નોધી પીએેસઆઇ ચાવડા વધુ તપાસ હાથ ધરી હતી. અને તમામ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને તમામ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો