તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વાસઘાતથી યુવાને દવા પીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માળિયાહાટીનાનાંબાબરાગીર વાસાધાર વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢ દાનાભાઇ દેવાયતભાઇ પીઠીયાને જાડેજા નામનાં વકીલે કહેલ કે તમારા દિકરાનું 13 વર્ષ પહેલા મોટરસાયકલમાં એકસીડેન્ટ થયેલ જેનાં વીમાનાં કલેઇમનાં રૂા.3035000 પાસ થયેલ છે અને ફોન પર વાતચીત કરી લાલચ આપી વિશ્વાસમાં લઇ દાનાભાઇ પાસેથી રૂા.86,300 લઇ વકીલે પોતાના ખાતામાં જમા કરાવેલ તેમજ દાનાભાઇનાં પુત્ર સરમણ પાસેથી સવા બે લાખ રૂપિયા રોકડા લઇ પરત નહીં આપી છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં દાનાભાઇનાં પુત્રને લાગી આવતાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો.

અંગે ગુનો નોંધાયો છે. બનાવથી પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો