તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરનો ગિરનાર રોડ એટલે વનરાજોને ટહેલવા માટેનું માનીતું સ્થળ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરનો ગિરનાર રોડ એટલે વનરાજોને ટહેલવા માટેનું માનીતું સ્થળ.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેરનો ગિરનાર રોડ એટલે વનરાજોને ટહેલવા માટેનું માનીતું સ્થળ. અહીં લગભગ રોજ અધરાતે મધરાતે સાવજો ટહેલવા નિકળી પડે છે. ક્યારેક પોતાની ગરવી ચાલ વડે પસાર થતા રાહદારીઓને રોકી દે. તો ક્યારેક રોડ સાઇડની પાળીએ આસન જમાવી દે. તસ્વીરમાં દેખાતા બાળ વનરાજે ગત વ્હેલી પરોઢે 3:45 વાગ્યે પાજનાકા પુલનાં વળાંક પાસે ખીણની ધારે આવેલી પાળી પર જમાવ્યું હતું. તેની પાસેથી અનેક વાહનો પસાર થયા. પરંતુ જાણે કે બાળ સાવજડું તો પોતાની મસ્તીમાં હતું. }ભાસ્કર

પાજનાકા પુલ પાસે વનરાજે બેઠક જમાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો