તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસામાં વરસાદી પાણી સંગ્રહ માટે શાળાને આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસાદરમિયાન શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવ માટે શિક્ષણ નિયામક દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં જિલ્લાની મહતમ શાળાઓમાં વરસાદી પાણી સંગ્રહ માટે કોઇ પગલા લેવામાં નથી આવી રહ્યા. જ્યારે શહેરી વિસ્તારોમાં તો હાલ સીઝનમાં જોઇએ તેટલો વરસાદ વરસ્યો આદેશની અમલવારીમાંથી આબાદ છટકબારી ખોજી લીધી છે.

જળ જીવનનાં સુત્રને સાર્થક કરવા વરસાદી પાણીનું મુલ્ય સમજી તેનો સંગ્રહ કરવા તમામ પ્રા.શાળાઓમાં પ્રા.શિક્ષણાધિકારી મારફતે શિક્ષણ નિયામક દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શાળાઓમાં ભુગર્ભ ટાંકીઓ વાટે વરસાદનાં પાણીનો સંગ્રહ કરી પાણીને વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કે અન્ય સ્વચ્છતાનાં કામો માટે ઉપયોગમાં લેવા જણાવવાની શાળાઓમાં આદેશનો ઉલાળીયો ગયો છે.

વરસાદનાં પાણીનાં સંગ્રહ પાછળ સરકારનો એક હેતુ એવો પણ છે કે, વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ થકી પાણીનું મુલ્ય સમજે અને જળને બચાવવા તેના ઘર, શેરી, ગામમાં પણ પાણી સંગ્રહની નિતી અપાનાવે. પરંતુ સરકારી આદેશને ગંભીરતાથી લેતા મોટાભાગની શાળામાં બાબતે અમલવારી જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો