તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપુર માટે 20 કરોડ મંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાનાં વંથલી તાલુકાનાં શાપુર (સોરઠ) પાસે ઓઝત નદી પર બનેલા વિયરમાં વિવિધ કામગિરી માટે રાજ્યનાં જળસંપત્તિ વિભાગે રૂપિયા 20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.

જૂનાગઢ જિલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટ પટેલે અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઓઝત વિયર શાપુર પર હયાત ગોડબોલે ગેઇટનાં વિકલ્પે વર્ટીકલ લીફ્ટ ગેઇટ મૂકવાનું કામ, વધારાનાં સ્લીપવેલનું કામ અને જમણા કાંઠાનાં મજબૂતીકરણનું કામ તેમજ જનરેટર અને વાયરલેસ રૂમનાં બાંધકામ માટે રૂ. 20 કરોડ 24 લાખ 86 હજારની રકમને વહિવટી મંજૂરી આપવામાં આવી છે. આમ થતાં વિયરની પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે. જેનો લાભ આસપાસની ખેતીની જમીનોને થશે.

હાલનાં ગોડબોલે ગેઇટને બદલે વર્ટીકલ લીફ્ટ ગેઇટ મૂકાશે, વધારાનો સ્લીપવેલ પણ બનશે, તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાશેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો