તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહલા ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહલા ગુડ ન્યૂઝ

ભવનાથ ખાતે આગામી 19નાં ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવાશે

જૂનાગઢ| ગુરૂશ્રી અવધુત શિવાનંદ બાબાની પ્રેરણા થી શિવયોગ સાધકો દ્વારા તા.19 જુલાઇનાં પ્રેરણાધામ ભવનાથ ખાતે સવારે 9 થી 4 વાગ્યે ગુરૂપુર્ણિમા મહોત્સવ યોજાશે. જેમાં વિડીયો દ્વારા દિવ્ય સત્સંગ, સંકીર્તન, દુર્ગા શપ્તસતી, બીજ મંત્રાત્મક સાધનાનું આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો