તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદારબાગમાં આવી ચઢેલા બતકનાં 10 બચ્ચાને બચાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંસરદારબાગમાં બચકનાં 12 બચ્ચા આવી ચઢ્યા હતા.જેમાંથી બે બચ્ચાનો કુતરા શિકાર કરી ગયા હતા. અન્ય 10 બચ્ચાને પકડી સલામત રીતે નરસિંહ મહેતા તળાવમાં છોડી મુકાયા હતા.

જૂનાગઢ મધ્યે આવેલા નરસિંહ મહેતા તળાવમાંથી બતકનાં બચ્ચા સરદારબાગમાં પહોચી ગયા હતા. સરદારબાગમાં 12 જેટલા બચ્ચા આવ્યા હતા. તેમાથી બે બચ્ચાનો કુતરા શિકાર કરી ગયા હતા.અન્ય બચ્ચા પણ શિકાર થયા તે પહેલા વન વિભાગનાં માર્ગદર્શનમાં વિસ્તારમાં રહેતા મહેશભાઇ નંદાણિયા, મીહીરભાઇ રાણવા સહિતનાં યુવાનોએ જૂદા-જૂદા વિસ્તારમાંથી બચ્ચાની પડકી એક પાંજરામાં પુરી દીધા હતા. બાદ તમામ બચ્ચાને સહીસલામત નરસિંહ મહેતા તળાવમાં મુકી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો