તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાઓમાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ ભુજ જેલહવાલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાબે યુવાનની હત્યામાં સંડોવાયેલ શખ્સ જામીન પર છુટ્યા બાદ ફરાર થઇ ગયો હતો.દરમિયાન શખ્સને એલસીબીએે ઝડપી લીધો હતો.જૂનાગઢના ગાંધીગ્રામના મેર યુવાન તથા આંબેડકર નગરના સગર યુવાનની હત્યામાં તથા અનેક ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ નગા સરમણ રબારી જામીન પર છુટ્યા બાદ નાસતો ફરતો હતો દરમિયાન એલસીબીઅે નગાને ઝડપી લીધો હતો.શખ્સ ગુનાહિત પ્રવૃતીમાં સંડોવાયેલ હોવાથી એલસીબીના પીઆઇ બીએમ ચોેધરી અને પીએસઆઇ જે.પી.જાડેજાઅે શખ્સને પાસા હેઠળ મોકલવા દરખાસ્ત કરી હતી.જેથી મેજેસ્ટ્રીટે દરખાસ્ત મજુર કરી પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરવા આદૃશ કર્યો હતો. આદેશને લઇ આજે જૂનાગઢ એલસીબીએ ભુજ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

જામીન પર છુટયા બાદ ફરાર થઇ ગયો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો