તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢમાંસત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.11 સપ્ટેમ્બરના સાંજના 4 કલાકે મયારામ દાસજી આશ્રમ ખાતે 18 મો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમારોહમાં વિશેષ વ્યકિતઓનું સન્માન કરવામાં આવશે.આ કાર્યકમમાં ગુજરાત રાજ્યના અન્ન પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા,મેયર જીતુભાઇ હિરપરા,જીલ્લા પોલીસ વડા નિલેશભાઇ જાજડીયા,માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેષભાઇ ધુલેશીયા,શાસક પક્ષના નેતા પુનિતભાઇ શર્મા, જ્યાેતીબેન વાછાણી સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે. તેમ મનસુખ વાજાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો