તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતા ઢોર મુદે અચોક્કસ મુદ્દતનાં ઉપવાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકોનાં ઉપવાસ, કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી

કોર્પોરેશનને રૂપિયા 50 લાખનું ભંડોળ મંજૂર કર્યુ

દોઢ વર્ષ પછી ઢોર પકડવાની ઝૂંબેશ,ગતરાત્રીનાં 9 ઢોર પકડયા

રખડતા ઢોર અને ખુંટનો ત્રાસ નિવારવા મનપાની ટીમ સજ્જ

વિકાસની આંધળી દોટમાં ગૌચર ઘટતા પરિસ્થિતીનું નિર્માણ થયું

જૂનાગઢસહિત રાજ્યમાં રખડતા ઢોરથી વાહન ચાલકો પરેશાન બન્યા છે.તેમજ ખંુટિયાની લડાઇમાં અનેક માનવ જીંદગીઓ હોમાય છે.ત્યારે જૂનાગઢ શહેરમાં રખડતા ઢોર મુદે અનેક રજૂઆત છતા ઉકેલ આવતા ખેડૂત હિત રક્ષક સમિતીનાં કારાભાઇ ઝાલા, અતુલ શેખડા, જન જાગૃતી સમિતીનાં પ્રવિણભાઇ મકવાણા સહિતનાં લોકોઅે અચોક્કસ મુદતનાં ઉપવાસ શરૂ કર્યા છે.તેમજ માંગણી કરી હતી કે જવાબદાર સામે પોલીસ ફરીયાદ નોંધવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ સમિતીએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં વિકાસની આંધળી દોટમાં ગૌચરની જમીન ઘટી ગઇ છે.જેના કારણે પશુઓ રસ્તા પર આવી ગયા છે.આજે રાજ્યમાં જે સ્થિતીનું નિર્માણ થયું છે.તેની પાછળ વિકાસની આંધળી દોટ જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો