તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં જુના મનદુ:ખમાં યુવાન પર બે શખ્સનો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભવનાથમાં આશાપુરા મંદિર પાસેની ઘટના

જૂનાગઢનાભવનાથ પાસેના આશાપુરા મંદીર પાસે રહેતા યુવાન પર મંદીરના મહંત અને તેના પુત્રઅે જૂના મનદુ:ખમાં યુવાનને માર માર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલ આશાપુરા મંદીરનજીક રહેતા રાવત પોપટભાઇ મકવાણાને આશાપુરા મંદીરના મહંત કિશોરપુરી અને તેના પુત્ર અમીયો કિશોરપુરીએ જૂના ઝઘડાનુ મનદુ:ખ રાખી ઢીકા પાટુ અને લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે ભવનાથ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. અંગે વધુ તપાસ એએસઅાઇ દાસા ચલાવી રહ્યા છે. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં નાની - નાની બાબતમાં મારામારીની ઘટનાઓ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો