તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર રમવાની ના પાડતા યુવાનને છરીનાં ઘા માર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્લાસવા ગામે યુવાન ઉપર હુમલો

જૂનાગઢમાંરહેતા યુવાને તેના ઘર પાસે જુગાર રમતા ત્રણ શખ્સને ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સોએ છરીથી હુમલો કરી ઇજા પહોચાડી હતી. અન્ય બનાવમાં પ્લાસવામાં રહેતા યુવાને ગાળ બોલવાનુ કહેતા બે મહિલા સહિત 4 શખ્સે યુવાનને માર માર્યો હતો

જૂનાગઢના ધારાગઢમાં રહેતા સિકન્દર બોદુભાઇ મકવાણાએ શેરીમાં જુગાર રમતા શાહરૂખ પઠાણ,સિકન્દર પઠાણ,યુસુફ પઠાણને જુગાર રમવાની ના પાડતા 3 શખ્સે છરી અને ધોકાથી હુમલો કરી ઇજા પહોચાડી હતી.તો અન્ય એક બનાવમાં જૂનાગઢના પ્લાસ્વામાં રહેતા રમેશ કરશન મકવાણાના ઘરમાં મહેમાન આવ્યા હોવાથી યુવાને પાડોશમાં રહેતા મુન્નો દામજી,જસીબેન,દામજીભાઇ વાલજીભાઇ,ઉજીબેન સહિતનાએ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો