તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 પોલીસ કર્મીની આંતરીક બદલીનો ગંજીફો ચીંપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએસઆઇ, હેડકોન્સટેબલની બદલી

જૂનાગઢમાંજિલ્લા પોલીસ વડાએ 4 અેઅેસઆઇ,2 હેડકોન્સટેબલ,6 કોન્સટેબલ 1 એએલઆર સહિતના 17 પોલીસ કર્મીની બદલીના ઓર્ડર પર મંજુરીની મહોર મારી દીધી હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાએ આજે જિલ્લા પોલીસમાં ફરી વાર જાહેર હિત માટે એક સાથે 17 પોલીસ કર્મીની બદલીનો ગંજીફો ચીંપ્યો હતો. એલસીબી,તાલુકાપોલીસ,સી ડિવિઝન,હેડક્વાર્ટસ,સહિતના પોલીસ કર્મીની બદલી કરી હતી બદલીમાં 4 એઅેસઆઇ,2 હેડ કોન્સટેબલ,પોલીસ કોન્સટેબલનો સમાવેશ થયો છે.આગામી સમયમાં પણ મોટી બદલી થવાની શક્યતા સેવાઇ રહી છે. જોકે હાલ બદલીથી ક્યાંક ખુશી અને ક્યાંક ગમ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

અગાઉ પણ જિલ્લા પોલીસવડા દ્વારા એકી સાથે 100 થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર પોલીસ કર્મીઓનો બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો