તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીઅલંકાર ટોકીઝ પાસેથી પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી રૂ 2600ની કિમતના 12 વિદેશી દારૂની બોટલ અને બીયર સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

જૂનાગઢના અલંકાર ટોકીઝ પાસે એક શખ્સ વિદેશી સાથે ફરતો હોવાની બાતમીના આધારે ડીવાયએસપી સ્ક્વોડના જેન્તીભાઇ મેતા,આર બેલીમ,રાજુભાઇ સહિતના સ્ટાફે રેઇડ પાડી હતી. અને રૂ 2600ની કિમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે નોમાન નાશીરખાનને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો