તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત વર્ષનાં ખેલાડીઓને હવે રોકડ પુરસ્કાર અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેલ મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે

જૂનાગઢશહેર અને ગ્રામ્ય કક્ષાએ ખેલ મહાકુંભ વર્ષ 2015માં ઝોન, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાયો હતો. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુુરસ્કાર પોષ્ટલ મનીઓર્ડરથી ચૂકવવામાં આવ્યા છે. તેમજ જે ખેલાડીઓનાં મનીઅોર્ડર રીટર્ન થયા હોવાથી રોકડ પુરસ્કારથી વંચિત રહી ગયા છે. તેવા ખેલાડીઓએ રોકડ પુરસ્કારનું નિયત ફોર્મ ભરી ઓળખપત્ર સાથે સરદારબાગ કચેરી ખાતે આવેલી બહુમાળી ભવનની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરી દેવાનું રહેશે. આગામી તા. 15 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ નહીં ભરે તો રાશી મળશે નહીં તેવા સુચનો આપવામાં આવ્યા હતા. જિલ્લામાં ખેલ મહાકુંભમાં હજુ સુધી અેડ્રેસ લીધા પછી પણ રાશી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો