તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10 - 12ની પરીક્ષાનું સમય પત્રક જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.10અને 12માં ખાનગી ઉમેદવાર તરીકે પરિક્ષા આપતા છાત્રોનું પરીક્ષાનું સમયપત્રક જાહેર થઇ ગયું છે. તેમજ પત્રક બંસીધર સ્કુલનાં નોટીસ બોર્ડમાં મુકવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલ દ્વારા ઓકટોબરમાં લેવાનાર ધો.10 અને 12નાં ખાનગી ઉમેદવારની પરીક્ષાનું સમયપત્રક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાનાં રજીસ્ટ્રેશન સેન્ટર બંસીધર સ્કુલનાં નોટીસબોર્ડમાં પણ મુકવામાં આવ્યું છે. જે છાત્રોએ પરીક્ષા આપવાની છે તેમણે શાળાનાં સમય દરમિયાન રસીદ મેળવી લેવી તેમ કનુભાઇ સોરઠીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો