તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરવાડ સમાજના વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ શરૂ થશેે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરવાડ સમાજના વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ શરૂ થશેે

વેરાવળ | જૂનાગઢ,પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ જિલ્લા તથા જામજોધુર તાલુકાનાં ભરવાડ સમાજનાં ભાઇઓ- બહેનો માટને તા.11 સપ્ટે.થી 10 ઓકટો. સુધી ગોપાલધામ, ગિરનાર દરવાજા ખાતે પોલીસ ભરતીના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારોએ તા.9 સપ્ટે. સુધીમાં ગોપાલ વિધા વિનય મંદિર ખાતે મનુભાઇ ટોળિયા તથા જીણાભાઇ વેસરા પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તાલીમ વર્ગનું ઉદઘાટન તા.11નાં સવારે 10 કલાકે ડો.વી.આર. ટોળીયાનાં હસ્તે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો