તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

જૂનાગઢ | ચોરવાડનાંકુકસવાડા પાસે છકડો રીક્ષા નં.જીજે-11-7109નાં ચાલકે બાઇક નં.જીજે-11-ડી-9108નાં ચાલકને હડફેટે લેતા તેને જમણા હાણ અને પગમાં ઇજા થતાં કુકસવાડાનાં હિતેશભાઇ જોરાને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જયારે અકસ્માત સર્જી છકડા ચાલક છકડો લઇને નાસી છુટયો હતો.

ચોરવાડ પાસે બાઇક અને છકડા વચ્ચે અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો