તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કેશોદ તાલુકાનાં બામણાસામાં મહિલાને 2 શખ્સોએ માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ તાલુકાનાં બામણાસામાં મહિલાને 2 શખ્સોએ માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદનાંબામણાસા ગામે બે શખ્સોએ મહિલાને માર માર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બામણાસા ગામે રહેતા ઉજીબેન મેણશીભાઇ વરૂ પોતાનાં ખેતરે ખડ વાઢવા ગયેલ ત્યારે કેશુર કરશન વરૂ અને અશ્વીન કરશન વરૂએ સેઢો અમારો છે. એમ કહી લાકડીનો ઘા પગમાં મારી ઇજા પહોંચાડી હતી. તેમજ જતા - જતા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવમાં એએસઆઇ બાબરીયાએ તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં ચોરવાડનાં પીએસઆઇ ઝાલાએ ગડુ ગામમાંથી મેંદરડાનાં સોએલશાં હબીબશાં સરવદીને છરી સાથે ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો