તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાબુંડી ગામે મહિલા પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંજાબુંડી ગામે રહેતા જશીબેન કાળાજી ઠાકોર સાથે મેવા ઉર્ફે ભગતે નાના છોકરા બાબતે ઝઘડો કરી કુહાડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવમાં હે.કો. જાડેજાએ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં માંગરોળનાં હુશેનાબાદમાં રહેતા આમદભાઇ લુણીયા અને તેની પત્ની અમીનાબેન ભાઇની વાડીએ ભાભીની ખબર કાઢવા જતા હતાં ત્યારે સેપા ગામની સીમમાં આરેણાનાં કાળા દેવરાજ જોટવાએ અહિંથી કેમ નિકળ્યાં કહી દાંતરડાથી હુમલો કરી આમદભાઇને ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો