તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢ રોટરી ક્લબ દ્રારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢ રોટરી ક્લબ દ્રારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ રોટરી ક્લબ દ્રારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે તા.23 જૂલાઇના 2 વાગ્યે જિલ્લાની 776 સરકારી પ્રા.શાળામાં ઇ-સોફ્ટવેરનું વિતરણ કરવામાં આવશે. તકે જિલ્લાના ક્લેકટર ડો.રાહુલ ગુપ્તા, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, ડીડીઓ અજય પ્રકાશ, ડીપીઇઓ કે.એ.પટેલ, મયુરભાઇ વ્યાસ, વીનુભાઇ બુસા ઉપસ્થિત રહેશે. કાર્યકમમાં ઉપસ્થિત રહેવા રોટરી ક્લબ,જૂનાગઢે નિમંત્રણ પાઠવે છે.

રોટરી ક્લબ જિલ્લાની 776 પ્રા.શાળાને ઇ-સોફ્ટવેરનું વિતરણ કરશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો