તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢના આહીર કર્મચારી મંડળ દ્રારા આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢના આહીર કર્મચારી મંડળ દ્રારા આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢના આહીર કર્મચારી મંડળ દ્રારા આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિ:શુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાઇઓ અને બહેનો તાલીમવર્ગમાં જોડાવા માંગતા હોય તેમણે તા.24 જૂલાઇના સવારે 10 કલાકે સમર્પણ શૈક્ષણિક સંકુલ, વંથલી હાઇવે ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ મંડળના પ્રમુખે જણાવ્યું હતું.

આહીર જ્ઞાતિના છાત્રો માટે નિ:શુલ્ક તાલિમ વર્ગનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો