તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી દવાનો નિકાલ સિવીલ બહારથી કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢસિવીલમાં 2012માં આગ લાગી હતી. જેની માહિતી માંગતા ઘટસ્ફોટ થયો છે. સરકારી દવાનો નિકાલ બહારથી કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસનાં ભરત રાણીંગાએ જણાવ્યુ હતું કે, સિવીલ હોસ્પિટલ ખાતેની હાલની વહિવટી ઓફિસ છે તે માર્ટીન હોલ તરીકે જાણીતો છે. ત્યાં 2012માં ખાલી રૂમ હતો ત્યારે દવાઓ રાખવામાં આવી હતી. કોઇ કારણોસર ત્યાં આગ લાગતા દવાનો મોટો જથ્થો નાશ પામ્યો હતો. જેની કિંમત 6.74 લાખની જાણવા મળ્યુ હતુ. અંગે માહિતી માંગી તો તેમાં કોઇ જવાબ આપવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલ ખાતેની દવાઓ અવાર નવાર ઘણા પુલ કે સરકારી હોસ્પિટલનાં બારણે સળગેલી હાલતમાં મળી હતી તે આક્ષેપ કરવામાં આવ્યો હતો. દર્દીઓને બહારથી દવા લખવામાં આવે છે અને સરકારી દવાનો રીતે નિકાલ કરવામાં આવે છે. મુદ્દે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે અને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો જવાબદાર અધિકારી સામે જાહેર હિતની અરજી કરી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો