તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમંત્રી યોજનાની ચર્ચા કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંતા. 22 જુલાઇનાં અન્ન, નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી છત્રસિંહ મોરી બપોરે 4 વાગ્યે કલેક્ટર કચેરીએ યોજનાની ચર્ચા કરશે.

રાજ્યનાં અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોનો વિભાગ સંભાળતા રાજ્યમંત્રી છત્રસિંહ મોરી તા. 22 જૂલાઇનાં રોજ જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બપોરે 4 વાગ્યે કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લામાં માં અન્નપુર્ણા યોજના તથા પુરવઠાતંત્રને લગતા મુદાઓની સમીક્ષા બેઠકમાં ઉપસ્‍થિત રહેશે. જેમાં સરકારી અધિકારીઓ હાજર રહી અન્નપૂર્ણા યોજના વિશે ચર્ચા વિચારણા કરશે. બેઠક પૂર્ણ કરી મંત્રી ગીર સોમનાથ જવા રવાનાં થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો