તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો.સુભાષ ટેકનિકલ કેમ્પસ ઇમર્જીગ કોલેજોમાં તૃતીય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીડો.સુભાષ ટેકનિકલ કેમ્પસે ભારતની ટોપ ટેન ઇમર્જીંગ કોલેજોમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. સિલીકોન ઇન્ડીયા નામના મેગેઝીન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ શહેરમાં કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાના આદર્શોમાં ચાલતી ડો. સુભાષ સંસ્થામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. જેમાં ડો. સુભાષ ટેકનિકલ કેમ્પસમાં વિદ્યાર્થીઅોને અપાતા શિક્ષણને આધારે સિલીકોન ઇન્ડીયા નામનાં સામયિકે સર્વે કર્યો હતો. જેમાં ભારતની ટોપ ટેન ઇમર્જીંગ કોલેજોમાં ડો. સુભાષ ટેકનિકલ કોલેજ ત્રીજા ક્રમાંકે રહી હતી. બાબતની સત્તાવાર જાહેરાત સામયિકનાં જુલાઇ માસના અંકમાં કરવામાં આવી હતી. ગુજરાતમાંથી એક માત્ર સંસ્થાને યાદીમાં સ્થાન મળ્યુ હતું.

વિદ્યાર્થીના વિકાસ માટે ચાલતા અભ્યાસ ક્રમ ઉપરાંતના કોર્ષ પણ ચલાવવામાં આવે છે તેમજ અદ્યતન સુવિધા આપવા જેવી બાબતોને ધ્યાને લઇ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત ટેકનિકલ કેમ્પસને ઇન્ડો ગ્લોબલ અેન્જીનિયરીંગ એજ્યુકેશન એકસેલન્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો