તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં શાળાકીય રમતોત્સવનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાની શાળાઓમાં આગામી તા. ૨૬ જુલાઇથી તા.૧-૯-૧૬ સુધી ઝોન કક્ષા સુધીની રમતો રમાશે. જેમાં ૨૬ જુલાઇએ ફુટબોલ, તા.૨૭નાં રોજ હોકી તથા જીમનાસ્ટીક, તા.૨૮નાં રોજ જુડો, તા.૨૯નાં રોજ યોગાસન, તા.૩૦નાં રોજ હેન્ડબોલ, ૩૧નાં રોજ ટેબલ ટેનિસ, ઓગષ્‍ટનાં રોજ બેડમિન્ટન, તા. ૩નાં રોજ તરણ અને બાસ્‍કેટબોલ તા. ૨જી ઓગષ્‍ટે લોનટેનીસ,તા.૪ ઓગષ્‍ટે રોલર સ્‍કેટીંગ અને કુસ્તી ભાઇઓ માટે, તા. ૫નાં આર્ચરી અને ફેન્સીંગ તા. ૬નાં રોજ સોફ્ટબોલ અને બોલ બેડમિન્ટન, તા. ૧૧નાં રોજ ખો-ખો ભાઇઓ માટે તા. ૧૨નાં રોજ બહેનો માટે ખો ખોની હરીફાઇ યોજાશે. તા. ૩૦ ઓગષ્‍ટે કબડ્ડી તથા તા. સપ્‍ટેમ્‍બરે વોલીબોલ અને એથલેટીક્સની સ્‍પર્ધાઓ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો