તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 ડિસે.એ ઇફકો દ્વારા યોજાશે ખેડૂત અને સહકાર સંમેલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંકૃષિ અને સહકારિતા વિકાસને લઇને 5 દાયકા પહેલાં ઇફકોની સ્થાપના કરાઇ હતી. તેનાં સુવર્ણ જયંતિ વર્ષનાં ઉપલક્ષ્યમાં આગામી 1 ડિસે.નાં રોજ ખેડૂત અને સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇફકો દ્વારા તા. 1 ડિસે.નાં સંમેલનમાં મેનેજીંગ ડાયરેક્ટર ડો. યુ. એસ. અવસ્થી ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સ્થળ ઝાંઝરડા બાયપાસ ચોકડી પાસે આવેલા શ્રીજી ફાર્મ ખાતે રહેશે. સવારે 10 વાગ્યે સંમેલન શરૂ થશે. એમ સ્ટેટ માર્કેટીંગ મેનેજર એન. એસ. પટેલ અને ચીફ એરિયા મેનેજર બી. વી. વેકરીયાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...