તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ખંભાળીયાનાં યુવાને આપઘાત કર્યાનાં બનાવમાં બે સામે ગુનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળીયાનાં યુવાને આપઘાત કર્યાનાં બનાવમાં બે સામે ગુનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરનાંનવાણીયા ગામે ભેંસાણનાં ખંભાળીયાનાં યુવાને આપઘાત કરી લીધાનાં બનાવમાં પોલીસે બે સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદરનાં નવાણીયા ગામે રહેતા પંકજ ખોડા પટેલની સાથે ભેંસાણનાં ખંભાળીયામાં રહેતા મૃતક હિંમતભાઇ ભીખાભાઇ સોલંકીની પત્ની ભાવનાબેન મૈત્રી કરાર કરી રહેતી હોય જેના માનસીક ત્રાસથી કંટાળી જઇ હિંમતભાઇએ પોતાની મેળે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. બનાવમાં મૃતકનાં ભાઇ જયરાજભાઇ ભીખાભાઇ સોલંકીએ પંકજ પટેલ અને ભાવનાબેન વિરૂધ્ધ મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા વિસાવદરનાં પીઆઇ ચાંડપાએ આગળની તપાસ હાથ ધરી છે. આપઘાતનાં બનાવમાં પોલીસે પુરેપુરી માહિતી મેળવી બે સામે ગુનો નોંધી તેમને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો