તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જિલ્લાનાં ખાનગી ડોક્ટરોએ ડેન્ગ્યુ મેલેરીયામાં જાણ કરવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનાં ખાનગી ડોક્ટરોએ ડેન્ગ્યુ-મેલેરીયામાં જાણ કરવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંતમામ ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરોએ ડેન્ગ્યુ-મેલેરીયાનાં કેસમાં સરકારી અધિકારીને જાણ કરવાની રહેશે.

જૂનાગઢ જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ-મેલેરીયાનાં દર્દી દાખલ થાય તો જિલ્લા મેલેરીયા અધિકારીને જાણ કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી વર્ષ 2022 સુધી મેલેરીયા નાબુદી કરવાનુ નક્કી કર્યુ છે.

ઠરાવ નક્કી કરવાનું કારણ સરકારી અધિકારીઓ તાત્કાલિક તે ઘટનાસ્થળે મચ્છર નાબુદી માટે કાર્યવાહી કરી શકે તે માટેનો છે. સરકારી હોસ્પિટલમાં નિયમિત કામગીરી થતી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલ દ્વારા જાગૃતિ માટે પગલાં લેવામાં આવે તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાબતે જિલ્લા મેલેરીયા અધિકારી હરસુખભાઇ રાદડીયાએ જણાવ્યુ હતું કે, તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સર્વેલન્સ, ફોગીંગ, મચ્છર ઉત્પતિની કામગીરી કરી લોકોને જાગૃત કરવામાં આવશે. આજ સુધી ખાનગી દવાખાના વાળા સારવાર આપી કોઇ રીપોર્ટ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો