તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢમાં પ્રૌઢ પાસે રૂપિયા માંગી છરીથી હુમલો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં પ્રૌઢ પાસે રૂપિયા માંગી છરીથી હુમલો કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાંગીરીરાજ મેઇન રોડ ઉપર રહેતા એક પ્રોઢ બસ સ્ટેન્ડ પાસથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે ગુરખા જેવા દેખાતા એક શખ્સે તેની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી.પ્રોઢે રૂપિયા આપતા અજાણ્યા શખ્સે માર માર્યો હતો. અને છરી વડે હૂકલો કરી ઇજા પહોચાડી હતી.

ગીરીરાજ મેઇ રોડ નટરાજ એપાર્ટમેન્ટમાં રહેતા કૃષ્ણકાંત વૃજલાલભાઇ ભટ્ટ (ઉ.વ.67) બસ સ્ટેન્ડ આગળથી પાસર થઇ રહ્યા હતા. તે દરમિયાન રેલ્વેનાં ફકાટ ટપતા રેલ્વેનાં સિગ્નલ આગળ ગીરીરાજ સોસાયટી તરફ જતા હતા.ત્યારે એક અજાણ્યા માણસ ગુરખા જેવાએ કૃષ્ણકાંતભાઇને રોકી પૈસા હોય તે આપી દે. મારે જરૂર છે. અને છરી બતાવી હતી. પરંતુ પ્રોઢે રૂપિયા નથી તેમ કરતા અજાણ્યો શખ્સ ઉશકેરાઇ ગયો હતો.બોલા ચાલી કરવા લાગ્યો હતો અને ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદ છરી વડે હૂમલો કરી ઇજા પહોચાડી હતી. બનાવની તપાસ પીએસઆઇ બી. એન. વાંક કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો