તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કેજરીવાલ જૂનાગઢમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાંસમઢિયાળા ગામે દલિત યુવાનો પર થયેલા અત્યાચારનાં પગલે રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાષ્ટ્રિય નેતાઓ સમઢિયાળા આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સમઢિયાળાની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પીડીતો ને મળશે.

ઉનાનાં સમઢિયાળાની ઘટનાને લઇ ગઇકાલે રાજ્યબંધ રહ્યું હતું. બાદ જુદી-જુદી પાર્ટીનાં નેતાઓ સમઢિયાળાની મુલાકાત લઇ રહ્યા છે. મુલાકાતમાં દિલ્હીનાં સીએમ કેજરીવાલ પણ સમઢિયાળા આવી રહ્યા છે. અંગે જૂનાગઢ આમ આદમી પાર્ટીનાં નેતા ફીરોઝ નાયબે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે રાજકોટ કેજરીવાદનુ આગમન થશે. બાદ જૂનાગઢ અને સમઢિયાળાની મુલાકાત લેશે. કેજરીવાલ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લેતા દલીત યુવાનોને મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો