તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલા ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા ગુડ ન્યૂઝ

ભૂજનાં આર્મી ભરતી મેળામાં જિલ્લાનાં યુવાનોને તક

જૂનાગઢ | જૂનાગઢજિલ્લાનાં ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા શારિરીક અને શિક્ષણિક લાયકાત પ્રાપ્ત યુવાનો માટે ભરતી રેલી ભૂજની આર.આર. લાલન કોલેજ મેદાન ખાતે તા. 5 ઓક્ટોબરથી કરવામાં આવશે. જેમાં સોલડીર ગેનેર ડ્યુટી, સોલડીર ત્રણેમાં, સોલડીર કલેર્ક અને સ્‍ટોર કીપર, તથા સોલડીર તેચનીકાળ તથા સોલડીર નુરસિંગ આસીસ્‍ટન્‍ટની જગ્યાઓ માટે ભરતી થવાની છે. માહિતી યોગ્યતાનાં માપદંડ લગતી ઓનલાઇન અરજી કરવા માટેની પ્રક્રિયા www.joinindianarmy.nic.in ઉપર ઉપલબ્ધ છે. અરજી તા.6 ઓગષ્‍ટથી શરૂ થઇ સુધી તા.20 સપ્ટે 2016 સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો