તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CM કેજરીવાલ બ્રહ્મ સમાજની માફી માગે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાંસમઢિયાળા ગામે દલિત સમાજ પર થયેલા અત્યાચાર પછી વેરાવળ આમ આદમી પાર્ટીનાં મહિલા આગેવાને બ્રહ્મસમાજ સામે નિશાન તાક્યું હતું અને અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના પગલે બ્રહ્મસમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આપનાં નેતા સંગીતાબેન ચાંડપાનો વિરોધ કર્યો હતો. ત્યારે અંગે જૂનાગઢ બ્રહ્મ સમાજનાં અગ્રણી શૈલેષ દવેએ જણાવ્યું હતું કે, આવતીકાલે કેજરીવાલ જૂનાગઢ, ઉનાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેનાં નેતાની ટિપ્પણી અંગે માફી માંગે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો