જીલ્લા યુવા મોરચાનાં નવનિયુકતોને આવકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયજનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી,જૂનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી નીતીન ભારદ્વાજ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વીક પટેલના સંકલન અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે ચિરાગ રાજાણી, મહામંત્રી તરીકે કોેશલ ટીલવા અને મેહુલ દવેની વરણી કરવામાં આવી છે.

નવનીયુકતોની વરણીને ભાજપના હોદેદારો,પદાધિકારીઓ તેમજ સર્વે કાર્યકર્તાએ આવકારેલ છે તેમજ તેઓ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવે તેવી શુભકામના પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...