• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની છાત્રાની ચિત્રકૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામી

જૂનાગઢની છાત્રાની ચિત્રકૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| આણંદમાં કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્ય દ્વારા રંગપુરણી ચિત્રસ્પર્ધાનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં જૂનાગઢની કન્યા વિદ્યામંદિર, જોષીપુરામાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાણોલિયા કેયુરીની ચિત્રકૃતિ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિ તરીકે પસંદગી પામી છે. તે બદલ કેયુરીને પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર તથા મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવી છે. આ સિધ્ધિ બદલ સ્કુલના સ્ટાફ તથા પરીવારજનોએ અભિનંદન પાઠવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...