• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કેશોદમાં વૈષ્ણવો દ્વારા વિઠ્ઠલનાથજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

કેશોદમાં વૈષ્ણવો દ્વારા વિઠ્ઠલનાથજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેેશોદ|જૂનાગઢની વિઠ્ઠલેશભવન હવેલીનાં 108 વિઠ્ઠલનાથજી મહારાજનો નિત્યલીલા પ્રવેશ થયો હતો. તેમની અચાનક જ વિદાયથી હજારો અનુયાયીઓ શોકમાં ગરકાવ થઇ ગયા હતાં અને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે બે મિનીટનું મૌન પળાયું હતું.