મિલકતો સિલ કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિલકતો સિલ કરવામાં આવશે
વર્ષ 2008 પહેલા ઓલ ગુજરાતમાં બાકી ટેક્ષ મામલે કોઇ મિલકત સીલ ન કરતું. અમે તેની શરૂઆત કરી. 2017 સુધીમાં આવી 500 થી વધુ મીલકતોને સિલ મારી દીધા હતા. જો પૈસા ભરે તો જ સિલ ખોલવામાં આવે છે. હજુ પણ મિલકતો સિલ કરાશે.- પ્રફુલ કનેરીયા, આસિ. કમિશ્નર (ટેક્ષ), જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...