તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોલેજની છાત્રા 25 કિમીની સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજની છાત્રા 25 કિમીની સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીએમ.એમ.ઘોડાસરા કોલેજની છાત્રાએ સોેરાષ્ટ્ર યુનિવર્સીટી કક્ષાએ યોજાયેલ 25 કિમી ની ફાસ્ટ રોડ સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન બની હતી. આગામી સમયમાં પંજાબના અમૃસરમાં યોજાનારી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

જૂનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ભલાણી પ્રિતિ ગોવીંદભાઇએ તા.28ના રોજ કોટાડા સાંગાણી ખાતે યોજાયેલી 25 કીમી ફાસ્ટ સાયકલ સ્પર્ધામાં યુનિવર્સિટી કક્ષાએ ચેમ્પિયન બની હતી. પ્રિતિએ શાળાના રેખાબેન કાચડીયા પાસેથી તાલીમ અને માર્ગદર્શન મેળવ્યુ હતુ આગામી સમયમાં પંજાબના અમૃતસર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો