તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રાષ્ટ્રપતિ એવોર્ડ બદલ એસઓજી PSIનું વિઠ્ઠલબાપુએ સન્માન કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિ એવોર્ડ બદલ એસઓજી PSIનું વિઠ્ઠલબાપુએ સન્માન કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષોથી ઉપલા દાતારના મુક સેવક તરીકે સેવા પણ આપી છે

જૂનાગઢશહેરમાં એસઅોજી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ગોહીલ વર્ષોથી ઉપલા દાતારના મુકસેવક તરીકે પણ સેવા આપી રહ્યા છે. આવા મુકસેવકની રાષ્ટ્રપતિ એવોર્ડ બદલ સરકાર દ્વારા સન્માન કરવામાં અાવતા ઉપલા દાતારના મહંત વિઠ્ઠલ બાપુએ મહેન્દ્રસિંહ ગોહીલનું શાલ ઓઢાળી સન્માન કર્યુ હતુ. અને આગળ વધુ પ્રગતિ કરે તેવા આર્શીવાદ આપ્યા હતા. તેવું બટુકબાપુએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો