તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • તાલાલામાં લેઉવા પટેલ સમાજનાં અગ્રણીનું નિધન થતાં દેહદાન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલામાં લેઉવા પટેલ સમાજનાં અગ્રણીનું નિધન થતાં દેહદાન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનગરમાં લેઉવા પટેલ સમાજનાં વયોવૃધ્ધ વડીલ નાથાભાઇ ભોવાનભાઇ માલવીયાનું વૃધ્ધાવસ્થાનાં કારણે તાજેતરમાં અવસાન થયું હતુ અને તેમની આગોતરી ઇચ્છા દેહદાન કરવાની હતી અને તેમનો પુત્ર હરસુખભાઇ, કરશનભાઇ પટેલ અને ચુનીભાઇ રાખોલીયાને બાબતે જણાવ્યુ હતુ અને તેઓએ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા ડો.સુધીર રાખોલીયાનો સંપર્ક કરતા તેઓએ ડીન ગોસ્વામીની અનુમતિ લઇ મૃતદેહને સ્વીકારવાની અનુમતી આપી હતી.

ત્યારબાદ એમ્બ્યુલન્સમાં તાલાલાથી જૂનાગઢ ઉપરોકત વ્યકિતનાં મૃતદેહને મેડીકલ કોલેજમાં વિઘાર્થીઓનાં અભ્યાસ અર્થે પહોંચતો કરવામાં આવ્યો હતો અને જેમનું ભાડુ મેડીકલ કોલેજ તરફથી ચુકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો