તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માળિયાનાં ભંડુરી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા યુવાનનું થયું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાનાં ભંડુરી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા યુવાનનું થયું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માળિયાનાંભંડુરી ગામ પાસે શુક્રવારે સાંજનાં અરસામાં અજાણ્યા વાહને બાઇક નં.પીબી -35એન- 9848ને હડફેટે લઇ લેતા ગોવીંદભાઇ બાબુભાઇ રામનું મોત નિપજયું હતું. મૃતક એકસ આર્મીમેન હતાં જૂનાગઢમાં રહેતા મૃતકનાં કાકા માલદેભાઇ રૈયાભાઇ રામે ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીવી હતી.

બનાવને પગલે 108નાં ડો.ઇરફાનખાન બ્લોચ, પાયલોટ પ્રતાપ પરમારે સ્થળ પર દોડી જઇ ગંભીર રીતે ઘાયલ ગોવીંદભાઇને માળિયા હોસ્પિટલે લઇ આવતાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. મૃતક પાસે 25 હજારની માલમત્તા હોય જે મૃતકનાં સગા વિક્રમભાઇને પરત કરી કર્મીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું. તસ્વીર- લક્ષ્મણ સેવરા

108નાં સ્ટાફની પ્રામાણિકતા

માળિયા પોલીસ દ્વારા અજાણ્યા ચાલકને અટકમાં લેવા તપાસ હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો