તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાનનાે દરવાજો તોડી કપડાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરના સેજના ઓટા પાસે રહેતા તનમુલભાઇ ચેતનદાસ ખંઢેરીયાએ તેની છોટા હાથી વાન તે વિસ્તારમાં પાર્ક કરી હતી. અને તેમા મુકેલા રૂ 32447ની કિમતના રેડીમેઇડ કપડા રાખ્યા હતા.રાત્રીના સમય તસ્કરોએ છોટા હાથીના દરવાજાના તાડા તોડી તેમા મુકેલા રેડીમેઇડ કપડા મુકી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે તેમની વાનના દરવાજા તુટેલા મળ્યા હતા.બનાવ અંગે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. અંગે ચોરી ડિટેક્શન સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો