તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢ લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા ધો.12 પાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢ લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા ધો.12 પાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા ધો.12 પાસ થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે ધો.12માં સામાન્ય પ્રવાહ અને ગણિત-વિજ્ઞાનના વિષયોમાં સૈધ્ધાંતિક પરીક્ષામાં ઓછામાં ઓછા 75 ટકા કે તેથી વધુ ગુણ હોય તેવા લેઉવા પટેલ જ્ઞાતિના છાત્રોને લોન સહાય આપવામાં આવશે.આ અંગેના અરજીપત્રક સરદાર પટેલ કર્મચારી મંડળ,ન્યૂ સંકલ્પ કોમ્પલેક્ષ,તળાવ રોડ ખાતેથી મેળવી તા.30 સપ્ટેમ્બર સુધીમાં ભરીને મોકલવાના રહેશે.આ અંગેની વધુ માહિતી માટે ત્રિકમભાઇ સુરાણીનો સંપર્ક કરવાનો રહેશે.

જૂનાગઢ લેઉવા પટેલ જ્ઞાતિનાં છાત્રોને લોન સહાય મળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો