તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેંગ્યુનાં કેસમાં આરોગ્ય ટીમ દોડી આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોરઠમાંભારત સરકારનાં મેલેરીયા ઉન્મુર્લન અભિયાન અંતર્ગત મચ્છર ઉત્પતિનાં બધા સંભવિત સ્થળોની તપાસણી કરી મચ્છરની ઉત્પતિ અટકાવવાની રહેશે. રોગનાં નિયંત્રણ માટે ગામ/વોર્ડ/તાલુકા/ ઝોનમાં તથા સ્કુલમાં આરોગ્ય શિક્ષણની કાર્ય શિબિર યોજી ઝુંબેશનો દ્રિતીય રાઉન્‍ડ તા. ૨૬ સપ્ટે. થી તા. ઓકટો. ૧૬ સુધી રાખવામાં આવેલ છે. જંતુનાશક દવાનાં છંટકાવની કામગીરીનું સઘન સુપરવિઝન આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો