તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • રાષ્ટ્રપતિ એવોર્ડ બદલ SOG PSIનું વિઠ્ઠલબાપુએ સન્માન કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિ એવોર્ડ બદલ SOG PSIનું વિઠ્ઠલબાપુએ સન્માન કર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષોથી ઉપલા દાતારના મૂક સેવક તરીકે સેવા પણ આપી છે

જૂનાગઢશહેરમાં એસઅોજી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ગોહીલ વર્ષોથી ઉપલા દાતારના મુકસેવક તરીકે પણ સેવા આપી રહ્યા છે. આવા મુકસેવકની રાષ્ટ્રપતિ એવોર્ડ બદલ સરકાર દ્વારા સન્માન કરવામાં અાવતા ઉપલા દાતારના મહંત વિઠ્ઠલ બાપુએ મહેન્દ્રસિંહ ગોહીલનું શાલ ઓઢાળી સન્માન કર્યુ હતુ. અને આગળ વધુ પ્રગતિ કરે તેવા આર્શીવાદ આપ્યા હતા. તેવું બટુકબાપુએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો