તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ઘોડાસરા કોલેજની વિદ્યાર્થીનીઓ 25 કિમીની સાયકલ સ્પર્ધામાં વિજેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડાસરા કોલેજની વિદ્યાર્થીનીઓ 25 કિમીની સાયકલ સ્પર્ધામાં વિજેતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગામી સમયમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા માટે પંજાબ જશે

જૂનાગઢનીપટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ભલાણી પ્રિતિ ગોવીંદભાઇએ તા.28ના રોજ કોટાડા સાંગાણી ખાતે યોજાયેલી 25 કીમી ફાસ્ટ સાયકલ સ્પર્ધામાં યુનિવર્સિટી કક્ષાએ ચેમ્પિયન બની હતી. પ્રિતિએ શાળાના રેખાબેન કાચડીયા પાસેથી તાલીમ અને માર્ગદર્શન મેળવ્યુ હતુ આગામી સમયમાં પંજાબના અમૃતસર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તકે સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલ,મેનેજમેન્ટ કમીટીના ઇન્ચાર્જ ડો.વી.કે.અાંકોલા,મંત્રીઓ તથા પ્રિન્સિપાલ,અને સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો